કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઇ-ગોપાલા એપ્લિકેશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે. આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયા દિવસે 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે ? 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના દીકરી સુશ્રી ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેબલ ટેનિસ શૂટિંગ સ્વિમિંગ ડિસ્ક થ્રો ટેબલ ટેનિસ શૂટિંગ સ્વિમિંગ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉમંગોટ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ત્રિપુરા મેઘાલય ઓડિશા બિહાર ત્રિપુરા મેઘાલય ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આપેલ પૈકી કોઈ નહીં બાલાજી શ્રીવાસ્તવ સંજય અરોરા પંકજકુમારસિંહ આપેલ પૈકી કોઈ નહીં બાલાજી શ્રીવાસ્તવ સંજય અરોરા પંકજકુમારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય વિમેન્સ ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 રન પુરા કરનાર ભારતીય મહિલા ખેલાડીનું નામ જણાવો ? સુશ્રી હરમનપ્રીત કૌર સુશ્રી મિતાલી રાજ સુશ્રી દીપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ મંધાના સુશ્રી હરમનપ્રીત કૌર સુશ્રી મિતાલી રાજ સુશ્રી દીપ્તિ શર્મા સુશ્રી સ્મૃતિ મંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP