ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભદ્રેશ્વર ___ છે.

બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ
ઓડિશામાં શિવ દર્શનનું મંદિર
આસામમાં કાલીમાતાનું મંદિર
ગુજરાતનું જૈન તીર્થધામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ?

તરણેતરનો મેળો
વૌઠાનો મેળો
ભવનાથ મહાદેવનો મેળો
સંસ્કૃતિકુંજ મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ?

ભદ્રેશ્વર
હસ્તગીરી
પાલીતાણા
તારંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP