Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પડતર ઓડીટ ___ માટે ફરજીયાત છે.

નિર્દિષ્ટ કરાયેલ ઉદ્યોગો
બધી જ કંપનીઓ
નિર્દિષ્ટ કરાયેલ એકમો
બધી જ ઉત્પાદક કંપનીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કક્ષા-II (Leve-II) ના ઉદ્યોગ-સાહસ ગણાય છે ?
1. ભારત બહાર નોંધાયેલ ઉદ્યોગ સાહસ
II. જેનું ટર્નઓવર અગાઉના હિસાબી સમયગાળા દરમિયાન 50 કરોડથી વધારે હોય તેવા તમામ વ્યાપારી, ઔધોગિક અને વાણીજ્ય અહેવાલવાળા ઉધોગ-સાહસો
III. નાણાકીય સંસ્થાઓ
IV. વીમાનો ધંધો કરતા ઉધોગ-સાહસો
નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર II
I અને III
II અને IV
માત્ર III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
2015-2020 ભારતની નવી વિદેશ વ્યાપાર નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે.
તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે.
નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટીંગના ધોરણો એ ઓડીટ પ્રક્રિયાથી અલગ પડે છે. ઓડીટ પ્રક્રિયા એ ___ સાથે સંબંધિત છે.

ગુણવત્તા માપદંડ
ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts)
કામની પદ્ધતિઓ
ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કર આયોજન સંદર્ભે નીચેના પૈકી કયું સાચું/સાચા છે ?
i. તે અભિગમમાં ભવિષ્યવાદી છે.
ii. કર પ્રબંધનની સરખામણીમાં તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે.
iii. તેનાથી ઉદભવતા લાભ ટૂંકા ગાળા પૂરતા સીમિત હોય છે.
iv. તેનો મુખ્ય ઉદ્દેશ કર જવાબદારી ઘટાડવાનો છે.

ii, iii અને iv
i અને ii
i, ii અને iii
i અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP