GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જે અંદાજપત્રમાં જવાબદારી કેન્દ્રના સંચાલકે દરેક આયોજિત પ્રવૃત્તિ અને કુલ અંદાજીત ખર્ચને યોગ્ય ઠેરવવી આવશ્યક છે. તે અંદાજપત્રને ___ કહેવામાં આવે છે.

પ્રણાલિકાગત અંદાજપત્ર
સર્વગ્રાહી અંદાજપત્ર
કામગીરી અંદાજપત્ર
શૂન્ય આધારિત અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કાર્યપત્રો (working paper) તૈયાર કરવાથી નીચેનામાંથી કયો ફાયદો નથી ?

ખાતરી કરવા માટે કે ઓડીટનું કામ કાર્યક્રમ પ્રમાણે હાથ ધરવામાં આવ્યું છે.
અનુગામી ઓડીટ માટે આધાર પુરો પાડવા
સમાન મુદ્દા પર બીજા અસીલ (Client)ને સલાહ આપવા.
ઓડીટ કામની સમીક્ષા માટેનો આધાર પૂરો પાડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
XBRL (એક્સ્ટેન્સિબલ બિઝનેસ રિપોર્ટિંગ લેંગ્વેજ) વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
i. ભારતમાં XBRL ની શરુઆત એ હિસાબી ધોરણોમાં ફેરફારનું કારણ છે.
ii. XBRL નો એક મોટો ફાયદો એ છે કે તે નાણાકીય પત્રકોની તુલનાત્મકતાને પ્રોત્સાહન આપે છે.
iii. XBRL વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં હોવા છતાં, XBRL સુસંગત સોફ્ટવેર વિકસિત કરનાર સોફ્ટવેર વિક્રેતાઓની સંખ્યા ખૂબ મર્યાદિત છે.
iv. XBRL નો ઉપયોગ કર અને નાણાકીય સત્તાવાળાઓ, કેન્દ્રીય બેન્કો અને સરકારો સહિતના તમામ પ્રકારનાં નિયમનકારોને ધંધાકીય અહેવાલપ્રેષણ માટે કરી શકાય છે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

માત્ર ii અને iv
માત્ર i, ii અને iii
માત્ર i અને iv
માત્ર ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીધારા 2013 મુજબ, નીચેનામાંથી કઈ પદ્ધતિ શેરની પુનઃખરીદી (Buy-back) માટે માન્ય છે ?
I. હાલના શેરહોલ્ડરો પાસેથી પ્રમાણસર ધોરણે પુનઃખરીદી
II. કંપનીના પસંદગીયુકત પ્રવર્તકો (Promoters) પાસેથી પુનઃખરીદી
III. ખુલ્લા બજારમાંથી પુનઃખરીદી
નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર I અને III
માત્ર I
માત્ર I અને II
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ?

કહી શકાય નહિ
અવમૂલ્યન
કોઈ ફેરફાર નહિ થાય
મૂલ્યવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP