ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં કુલ્ટી ખાતે 1874માં પ્રથમ લોખંડ પોલાદનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું, તેનું નામ શું હતું ?

જદુઘોડા આયર્ન વર્ક્સ લિમિટેડ
બંગાળ આયર્ન વર્ક્સ લિમિટેડ
ઈસ્ટ-ઈન્ડિયા આયર્ન વર્ક્સ લિમિટેડ
ભારત આયર્ન વર્ક્સ લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
11 ફેબ્રુઆરી, 1971ના રોજ ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ?

ઘનશ્યામ ઓઝા
બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

બળવંતરાય મેહતા
ડૉ. જીવરાજ મેહતા
ગણેશ વાસુદેવ માવળંકર
મહેંદી નવાઝજંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP