ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝિયમ) કયું છે ? બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ કચ્છ મ્યુઝિયમ, ભુજ બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા બાર્ટન મ્યુઝિયમ, ભાવનગર વેસ્ટન મ્યુઝિયમ, રાજકોટ કચ્છ મ્યુઝિયમ, ભુજ બરોડા મ્યુઝિયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ત્રણ પ્રવેશદ્વારોવાળી વાવને કહેવાય છે ? નંદા વિજયા જયા ભદ્રા નંદા વિજયા જયા ભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ? ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન ઉસ્તાદ ફૈયઝખાન ઉસ્તાદ મૌલાબક્ષ પંડિત વિષ્ણુ નારાયણ ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન ઉસ્તાદ ફૈયઝખાન ઉસ્તાદ મૌલાબક્ષ પંડિત વિષ્ણુ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભેડાયમાતા મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? પોરબંદર પાટણ નવસારી કચ્છ પોરબંદર પાટણ નવસારી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ સાબરકાંઠા ખેડા મહેસાણા અમદાવાદ સાબરકાંઠા ખેડા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આનક, કમલ, ક્ષુણ્ણક, ડિંડિમ વગેરે પ્રાચીન કયા વાદ્યના નામ છે ? મુરલી શંખ વીણા ઢોલ મુરલી શંખ વીણા ઢોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP