Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
1893 માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂંક કરવામાં આવી હતી ?

મણીલાલ
આપેલ પૈકી એક પણ નહીં
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું નામ ___ છે.

શ્રીમતિ સુષ્મા સ્વરાજ
શ્રીમતિ સ્મૃતિ ઈરાની
શ્રીમતિ આનંદીબેન પટેલ
શ્રીમતિ વસુબેન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP