કમ્પ્યુટર (Computer)
ATM સ્વાઈપ મશીનમાં કયું કી બોર્ડ હોય છે ?

ન્યુમેરિક
પીનપેડ
એક પણ નહીં
આલ્ફાન્યૂમેરિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું તમારા કોમ્પ્યુટર સાથે નેટવર્ક જોડવાનું શક્ય બનાવે છે ?

ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ
વિડીયો કાર્ડ
કન્ટ્રોલર કાર્ડ
નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP