ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? મધ્ય ગુજરાત-ચરોતરી ઉત્તર ગુજરાત-પટ્ટણી સૌરાષ્ટ્ર-સૌરાષ્ટ્રી દક્ષિણ ગુજરાત-હાલારી મધ્ય ગુજરાત-ચરોતરી ઉત્તર ગુજરાત-પટ્ટણી સૌરાષ્ટ્ર-સૌરાષ્ટ્રી દક્ષિણ ગુજરાત-હાલારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ધમાલ નૃત્ય ક્યા લોકોનું છે ? મેર પઢાર સીદીઓનું ખારવણ બેહનો મેર પઢાર સીદીઓનું ખારવણ બેહનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ મહેસાણા ખેડા સાબરકાંઠા અમદાવાદ મહેસાણા ખેડા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો. યોગઃ કર્મસુ કૌશલમ્ સર્વજન હિતાય, સર્વજન સુખાય બહુજન હિતાય બહુજન સુખાય જાગૃતમ અહર્નિશમ્ યોગઃ કર્મસુ કૌશલમ્ સર્વજન હિતાય, સર્વજન સુખાય બહુજન હિતાય બહુજન સુખાય જાગૃતમ અહર્નિશમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીનું પ્રિય વાદ્ય કયું છે ? ભૂંગળ તડપું ડમરુ મંજિરા ભૂંગળ તડપું ડમરુ મંજિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની સાક્ષરભૂમિ તરીકે કયું શહેર ઓળખાય છે ? નડિયાદ સુરત ભાવનગર વડોદરા નડિયાદ સુરત ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP