Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895 માં કોના દ્વારા કરવામાં આવી હતી ? ગાંધીજી બાળ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ ગાંધીજી બાળ ગંગાધર ટિળક જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાસ ઓળખાવો : દશાનન કર્મધારય તત્પુરુષ દ્વન્દ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વન્દ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District અલંકાર ઓળખાવો : પથ્થર થરથર ધ્રૂજે ! અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા શ્લેષ અનન્વય સજીવારોપણ ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી ? સ્વામી રામદાસ રાજા રામમોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામદાસ રાજા રામમોહન રાય સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District સમાનાર્થી શબ્દ લખો : પૃથ્વી ઉષ્મા ઉર્વશી ઉર્વી ઉલ્કા ઉષ્મા ઉર્વશી ઉર્વી ઉલ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District કહેવતનો અર્થ લખો : ડુંગરા દૂરથી રળિયામણા. ડુંગરા નજીકથી ન જોવાય દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય ડુંગરા નજીકથી ન જોવાય દૂરથી બધું સુંદર દેખાય નજીકથી સુંદરતા જ દેખાય માત્ર ડુંગરા જ સુંદર દેખાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP