સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : પતિ કલત્ર ખાવિંદ જનિ દયિતા કલત્ર ખાવિંદ જનિ દયિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) બીડ લવણનો સમાનાર્થી ___ છે. નવસાર અને યુલ્લિકા યુલ્લિકા નવસાર સિંધવ નવસાર અને યુલ્લિકા યુલ્લિકા નવસાર સિંધવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ? નિષ્પાપ નિષ્કલંક સ્વચ્છ રજોગુણ નિષ્પાપ નિષ્કલંક સ્વચ્છ રજોગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા માછલી મોતી માયાળુ માઝા માછલી મોતી માયાળુ માઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી નથી ? પ્રસૂન-બકુલ વૈશ્વાનર-અનલ સદ્મ - ઘર અકિંચન-અમીર પ્રસૂન-બકુલ વૈશ્વાનર-અનલ સદ્મ - ઘર અકિંચન-અમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિર્વ્યાજ'નો સામાનાર્થી નથી ? સરળ સાલસ ચોક્કસ કપટરહિત સરળ સાલસ ચોક્કસ કપટરહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP