સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : ગવતરી ગાય સેવાચાકરી ગાયકી ગાયત્રી ગાય સેવાચાકરી ગાયકી ગાયત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? યામિની દામિની શર્વરી નિશા યામિની દામિની શર્વરી નિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જરઠ વાર્ધક્ય વયાતીત જઠર જરઠ વાર્ધક્ય વયાતીત જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો અર્થ જણાવો.અનિરૂદ્ધ ઈચ્છા વિરુદ્ધ અવમાન્ય અહર્નિશ રોકેલું ઈચ્છા વિરુદ્ધ અવમાન્ય અહર્નિશ રોકેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. આંખ અશ્રુ ફોરમ ચમક આંખ અશ્રુ ફોરમ ચમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તેજી નારી નાજુક ચારુ તેજી નારી નાજુક ચારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP