સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : તાવવું કસોટી કરવી દોડવું તાવ આવવો રોકવું કે તળવું કસોટી કરવી દોડવું તાવ આવવો રોકવું કે તળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - અડવી શણગાર વગરની શણગાર કરવો વસ્ત્રાભૂષણ નિસ્તેજ શણગાર વગરની શણગાર કરવો વસ્ત્રાભૂષણ નિસ્તેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ઈખ શિયળ ઈસ્મત શીલ ઈખ શિયળ ઈસ્મત શીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દૂઝે નિહાળે સ્પર્શે ટપકે બોલે નિહાળે સ્પર્શે ટપકે બોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કોવિદ વેશ્યા પંડિત વિદ્વાન કોવિદ વેશ્યા પંડિત વિદ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ વાણી વાચા સલિલ જરા વાણી વાચા સલિલ જરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP