સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : સાગર સહ્મ દંગ તમિસ્ત્ર અર્ણવ સહ્મ દંગ તમિસ્ત્ર અર્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઉદાર હિંમતવાન ઘૃણાસ્પદ પરગજુ ઉદાર હિંમતવાન ઘૃણાસ્પદ પરગજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જરઠ' શબ્દનાં બે સમાનાર્થી શબ્દ આપો. જઠર, પેટ એક પણ સાચું નથી ઘરડાં, વડીલો જમવું, ખાવું જઠર, પેટ એક પણ સાચું નથી ઘરડાં, વડીલો જમવું, ખાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'માલક' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. રખેવાળ કાચલી વિનાશકારી મુખત્યાર રખેવાળ કાચલી વિનાશકારી મુખત્યાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. પક્ષી પાંપણ માંખ પાંખ પક્ષી પાંપણ માંખ પાંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય તસુ વસુ પશુ પાણી તસુ વસુ પશુ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP