સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : આપગા ઓક્ટોપસ નદી પ્રકાશ આપણું ઓક્ટોપસ નદી પ્રકાશ આપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દર્ગ' નો સમાનાર્થી શબ્દ લખો. દ્રશ્ય દેખાવ દ્રષ્ટિ, નજર ચશ્મા દ્રશ્ય દેખાવ દ્રષ્ટિ, નજર ચશ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ધાન્ય શિષ્ય અનાજ શસ્ય ધાન્ય શિષ્ય અનાજ શસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શોણિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નદી રકત લાલ સીધ્શ્રુ નદી રકત લાલ સીધ્શ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરંગ પનાઈ તરણી મછવો તરંગ પનાઈ તરણી મછવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સુધા ગરલ પીયૂષ અમી સુધા ગરલ પીયૂષ અમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP