સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? દિપ્તિ ઉદ્યોત વારિજ દ્યુતિ દિપ્તિ ઉદ્યોત વારિજ દ્યુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિજારત અપેક્ષા વાણિજ્ય વેપાર નિજારત અપેક્ષા વાણિજ્ય વેપાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આફતાબ ભાણ માર્તડ સોમ આફતાબ ભાણ માર્તડ સોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓબાળ બળતણ બાળપણનું સંસ્મરણ બાલ્યાવસ્થા બાળકનું સ્મિત બળતણ બાળપણનું સંસ્મરણ બાલ્યાવસ્થા બાળકનું સ્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - મતીરાં સોયાબીન ચીભડાં રીંગણા વટાણાં સોયાબીન ચીભડાં રીંગણા વટાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.શોષિત રૂદ્ર ગુસ્સે થયેલું લોહી શરમાયેલું રૂદ્ર ગુસ્સે થયેલું લોહી શરમાયેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP