સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પુત્રી’નો સામાનાર્થી નથી ? તનુજા અત્મજા મનસા અંગના તનુજા અત્મજા મનસા અંગના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિયતિ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વહીવટ અગમ્ય ધર્માચરણ લલચાવનાર વહીવટ અગમ્ય ધર્માચરણ લલચાવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય પશુ તસુ વસુ પાણી પશુ તસુ વસુ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અસિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ગરમ શ્યામ શીતળ સફેદ ગરમ શ્યામ શીતળ સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.મયુખ મોર દુર્બલ માણસ રશ્મિ મોર દુર્બલ માણસ રશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ખાંડું મૂર્ખ તલવાર સોનુ ભેંસનું ટોળું મૂર્ખ તલવાર સોનુ ભેંસનું ટોળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP