સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? હય તોખાર હલ્લિકર તુરંગ હય તોખાર હલ્લિકર તુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'દહન' શબ્દનો સમાનાર્થી શબ્દ નથી ? કબૂતર ગૂગળ ચિત્રો પરાકાષ્ટ કબૂતર ગૂગળ ચિત્રો પરાકાષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.વૃથા વૃદ્ધ વાજ વૃક્ષ ફોગટ વૃદ્ધ વાજ વૃક્ષ ફોગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડમણી બારશાખ વિંઝણો ભારે પવન સાદું ગાડું બારશાખ વિંઝણો ભારે પવન સાદું ગાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. અમી ગરલ પીયૂષ સુધા અમી ગરલ પીયૂષ સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. દીદાર સદન આનન વદન દીદાર સદન આનન વદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP