ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ? ભાવનગર બરોડા જામનગર જુનાગઢ ભાવનગર બરોડા જામનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? વડનગર શામળાજી તળાજા સોમનાથ વડનગર શામળાજી તળાજા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ નરેન્દ્ર ભાઈ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે ? નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ? જામા મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ જામા મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાકાસાહેબ કાલેલકર આદિવાસીઓને શું કહેતા ? રાનીપરજ ગિરીજન ભૂમિજન કાળીપરજ રાનીપરજ ગિરીજન ભૂમિજન કાળીપરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP