કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કોવિડ–19માંથી રિકવરી માટે ભારત કયા દેશ સાથે ‘અશ્વગંધા’નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે ?

અમેરિકા
યુનાઈટેડ કિંગ્ડમ
જાપાન
યુ.એ.ઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા સાહિત્યકારને પ્રથમ વાલ્મિકી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરાઈ ?

ગુણવંત શાહ
સિતાંશુ યશશ્ચંદ્ર
ખલીલ ધનતેજવી
જય વસાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP