ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ? આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી. ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે. ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંદી પ્રત્યક્ષીકરણ શું છે ? ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ગેરકાયદેસર અટકાયત માટેનું આજ્ઞાપત્ર ગુનેગારની અટકાયત કરવાની પ્રક્રિયા નજર સમક્ષ ગુનેહગારને પકડવાનું કાર્ય જજ સમક્ષ ગુનેહગારને રજૂ કરવાનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 અનુચ્છેદ 200 અનુચ્છેદ 370 અનુચ્છેદ 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય વિધેયક છે કે કેમ તો આ પ્રશ્ન કોણ સુનિશ્ચિત કરશે ? ભારતના રાષ્ટ્રપ્રમુખ ભારત સરકારના નાણામંત્રી રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપ્રમુખ ભારત સરકારના નાણામંત્રી રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના કયા આર્ટિકલની સાથે રહી રચાયો છે ? 21A 24A 22A 23A 21A 24A 22A 23A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોક અદાલત એ શું દર્શાવે છે ? સંક્ષિપ્ત વિચારણા માટે ન્યાયાલયની બહાર પતાવટ ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય સંક્ષિપ્ત વિચારણા માટે ન્યાયાલયની બહાર પતાવટ ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP