ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદર, શુભાંગી, પરેશ પાત્ર નીચેનામાંથી કઈ કૃતિમાં આવે છે ? આંધળી ગલી દરિયાલાલ છિન્નપત્ર ધીમું અને વિભા આંધળી ગલી દરિયાલાલ છિન્નપત્ર ધીમું અને વિભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? દલપત પઢીયાળ યોગેશ ગઢવી દિલીપ મોદી વિનોદ જોષી દલપત પઢીયાળ યોગેશ ગઢવી દિલીપ મોદી વિનોદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? સંવાદ સ્વરૂપે કવિતા સ્વરૂપે આખ્યાન સ્વરૂપે ગરબી સ્વરૂપે સંવાદ સ્વરૂપે કવિતા સ્વરૂપે આખ્યાન સ્વરૂપે ગરબી સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હોનારત’ લઘુનવલ આપનાર સર્જક કોણ છે ? અશોક દવે પ્રફુલ્લ દવે દિલીપ રાણપુરા બહાદુરભાઈ વાંક અશોક દવે પ્રફુલ્લ દવે દિલીપ રાણપુરા બહાદુરભાઈ વાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી સારસી નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને આપની યાદી સારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP