તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - ‘વરા’

પ્રસંગો
વરૂ
જમવું
ઝરણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : 'માડું'

માંડ
મિલકત
માણસ
માંડવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : મોર્ય

મૌર્ય
મૂરખ
મોર
અગાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. : માહેલું

મળેલું
અંદર
અંદરનું
માણેલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દના શિષ્ટરૂપ આપો : ખોરડું

આવવું
શરીર
ત્રાજવું
નાનું ઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP