Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કયા ગુજરાતી સાહિત્યકાર ભારતીય સંવિધાનની ખરડા સમિતીનાં સભ્ય હતા ? ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ? સમરસ ગ્રામ યોજના વિશ્વ ગ્રામ યોજના સંવાદ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના સમરસ ગ્રામ યોજના વિશ્વ ગ્રામ યોજના સંવાદ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 1 માસ સુધીનાં નવજાત શિશુની સંભાળ માટે રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મુકી ? મા અમૃતમ યોજના આપેલ પૈકી એક પણ નહીં ચિરંજીવી યોજના બાળ સખા યોજના મા અમૃતમ યોજના આપેલ પૈકી એક પણ નહીં ચિરંજીવી યોજના બાળ સખા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Shyam speaks German. fluent fluency fluenty fluently fluent fluency fluenty fluently ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પ્રધાનમંત્રી આવાસ યોજના ક્યારે અસ્તિત્વમાં આવી ? 25 જૂન 2015 10 જૂન 2015 20 જૂન 2015 24 જૂન 2015 25 જૂન 2015 10 જૂન 2015 20 જૂન 2015 24 જૂન 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણમાં સમરર્તી (સંયુક્ત) યાદી કયા દેશમાં લેવાઈ ? દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરીકા દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP