ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન 'સિનેગોગ' ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ? આણંદ નવસારી અમદાવાદ પેટલાદ આણંદ નવસારી અમદાવાદ પેટલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માગસર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે ભાયા નૃત્ય થાય છે. આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય કયું છે ? પાવરી નરહિલો તાડપું (ડોબરું) પીસવો-પીસવી પાવરી નરહિલો તાડપું (ડોબરું) પીસવો-પીસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. આપેલ તમામ શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગંગાસતીના માતાનું નામ શું હતું ? જીવીબા કાશીબા રૂપાળીબા ગુલાબબા જીવીબા કાશીબા રૂપાળીબા ગુલાબબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલું છે ? બાલકૃષ્ણ લાલજીની હવેલી સૂર્યમંદિર શનિદેવ મંદિર બહુચર માતાનું સ્થાનક બાલકૃષ્ણ લાલજીની હવેલી સૂર્યમંદિર શનિદેવ મંદિર બહુચર માતાનું સ્થાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અર્ધપુખ્ત (કિશોર) સિંહને શું કહેવાય ? ગૃધ્યા ત્રાતા પાઠડો અવેજ ગૃધ્યા ત્રાતા પાઠડો અવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP