ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી પીતાંબર પટેલ ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી પીતાંબર પટેલ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? ધીરુ પરીખ દુલેરાય કારાણી દલપત પઢિયાર કરસનદાસ માણેક ધીરુ પરીખ દુલેરાય કારાણી દલપત પઢિયાર કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? વડોદરા દ્વારકા સુરત અમદાવાદ વડોદરા દ્વારકા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિશ્વ કોષમાં કોનું વિશિષ્ટ યોગદાન રહેલું છે ? ધીરુભાઈ ઠાકર સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર સિતાંશુ યશચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? મરીઝ બેકાર મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત મરીઝ બેકાર મણિલાલ દેસાઈ વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. વર્ણસગાઈ અનન્વય ઉપમા શ્લેષ વર્ણસગાઈ અનન્વય ઉપમા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP