GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ એ 1906 માં “મિત્રમંડળ પુસ્તકાલયો’’ની પ્રવૃત્તિ શરૂ કરીને બે વર્ષમાં આશરે 150 પુસ્તકાલયો સ્થાપ્યાં હતાં.

વિનોબા ભાવે
મોતીભાઈ અમીન
મૂળશંકર મૂલાણી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક છોકરા તરફ જોઈ મીનાએ કહ્યું, ‘તે મારા દાદાના એકમાત્ર સંતાનનો પુત્ર છે.’ તો તે છોકરો મીના સાથે કયો સંબંધ ધરાવે છે ?

કાકા
ભાઈ
પિતરાઈ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં નીચેના પૈકી કયો દરિયાકાંઠો ઉત્તર-પૂર્વ ચોમાસાનો વરસાદ મેળવે છે ?

ગુજરાતનો દરિયાકાંઠો
કોંકણનો દરિયાકાંઠો
કોરોમાંડલનો દરિયાકાંઠો
મલબારનો દરિયાકાંઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જિલ્લાઓમાં આદિવાસીઓની વસ્તી એકત્રિતતાની બાબતે નીચેના પૈકી કઈ જોડી અયોગ્ય રીતે જોડાયેલી છે ?
આદિવાસી જાતિ - વસ્તી એકત્રિતતાનો જિલ્લો
i. કોકના - નવસારી, વલસાડ, ડાંગ
ii. ગામીત - સુરત
iii. પટેલીયા - સુરત, વડોદરા
iv. રાઠવા - છોટાઉદેપુર

આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત i, iii અને iv
i, ii, iii અને iv
ફક્ત ii, iii અને iv

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક માણસ પાસે રૂા. 480, સરખી સંખ્યાની એક રૂપિયો, પાંચ રૂપિયા અને દસ રૂપિયાની ચલણી નોટોના સ્વરૂપે છે. તો તેની પાસે કુલ કેટલી ચલણી નોટો હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
96
75
90

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP