મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદી પહેલાના સમયમાં ભારતમાંથી દક્ષિણ આફ્રિકા મજૂરી કામ માટે જતા લોકોને પાંચ વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવતા. આ કરારબદ્ધ લોકોના પ્રશ્નો માટે ગાંધીજીએ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા ખાતે લડતની શરૂઆત કરી. આ કરારબદ્ધ લોકો તે સમયે કયા નામથી ઓળખાતા ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાય-ભેંસ ઉપર ફુકકાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર ગાંધીજીને તિરસ્કાર થયો. ત્યારબાદ તેમની માંદગી સમયે 'બકરીનું દૂધ લેવાય' એમ કોણે જમાવ્યું ?