ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ભારતના માન્ચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? વલસાડ રાજકોટ સુરત અમદાવાદ વલસાડ રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) શાહ આલમનો મેળો કયા ભરાય છે ? ભરૂચ છોટાઉદેપુર કચ્છ અમદાવાદ ભરૂચ છોટાઉદેપુર કચ્છ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખેરાઈ પુજાનો ઉત્સવ કઈ આદિવાસી જાતિ દ્વારા મનાવવામાં આવે છે ? જેન્તિયા ભીલ બોડો ખાસી જેન્તિયા ભીલ બોડો ખાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પહેલા પિત્તળની દેવીઓની મૂર્તિઓ તથા જૈન તીર્થંકરોની મૂર્તિઓ ક્યાં શહેરમાં બનતી હતી ? પાલીતાણા કોઠા ઘોઘા સુથરી પાલીતાણા કોઠા ઘોઘા સુથરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઋગ્વેદમાં વાઘના કેટલા પ્રકાર જોવા મળે છે ? ચાર ત્રણ એક બે ચાર ત્રણ એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? સૌરાષ્ટ્ર-સૌરાષ્ટ્રી દક્ષિણ ગુજરાત-હાલારી મધ્ય ગુજરાત-ચરોતરી ઉત્તર ગુજરાત-પટ્ટણી સૌરાષ્ટ્ર-સૌરાષ્ટ્રી દક્ષિણ ગુજરાત-હાલારી મધ્ય ગુજરાત-ચરોતરી ઉત્તર ગુજરાત-પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP