ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? ટોક્યો કાબુલ ઈસ્લામાબાદ ઢાકા ટોક્યો કાબુલ ઈસ્લામાબાદ ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું ? શ્રીમતી એની બેસેન્ટ જવાહરલાલ નેહરુ મદનમોહન માલવીયા ગાંધીજી શ્રીમતી એની બેસેન્ટ જવાહરલાલ નેહરુ મદનમોહન માલવીયા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. વૅલેસ્લી વૉરન હેસ્ટીંગ વિલિયમ બેન્ટિક કૉર્નવૉલીસ વૅલેસ્લી વૉરન હેસ્ટીંગ વિલિયમ બેન્ટિક કૉર્નવૉલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? માટંગામુની સોમદેવ કાલીદાસ શ્રીહર્ષ માટંગામુની સોમદેવ કાલીદાસ શ્રીહર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? બિહાર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP