Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેના વાક્યોમાંથી કર્તરિ વાક્ય શોધો. તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સ્ટેચ્યુ ઓફ યુનીટી’ માં કયા સ્વાતંત્ર્ય સેનાની પ્રતિમા છે ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે ? સુજલામ સુફલામ યોજના જલ પરિવહન યોજના જળ બચાવો યોજના આપેલ પૈકી એક પણ નહીં સુજલામ સુફલામ યોજના જલ પરિવહન યોજના જળ બચાવો યોજના આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) એસડીજીમાં (Sustainable Development Goals) કેટલા ધ્યેયો નિર્ધારિત છે ? 20 15 18 17 20 15 18 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુમ્બિની કયા દેશમાં આવેલ છે ? ભૂતાન નેપાળ જાપાન તિબેટ ભૂતાન નેપાળ જાપાન તિબેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે લઘુત્તમ વય મર્યાદા કેટલા વર્ષની હોય છે ? 30 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 35 વર્ષ 30 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP