ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? બિપિનચંદ્ર પાલ એકેય નહીં બાળગંગાધર તિલક લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ એકેય નહીં બાળગંગાધર તિલક લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ? ચીન મોરેશિયસ રશિયા શ્રીલંકા ચીન મોરેશિયસ રશિયા શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ગાડરિયા વાગડિયા ગોપાલકો ટહેડિયા ગાડરિયા વાગડિયા ગોપાલકો ટહેડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ બંને રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વિક્રમશીલા વલભી તક્ષશીલા નાલંદા વિક્રમશીલા વલભી તક્ષશીલા નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? ચંદ્રશેખર આઝાદ ચિત્તરંજનદાસ બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ચંદ્રશેખર આઝાદ ચિત્તરંજનદાસ બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP