Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ? જલિયાંવાલા બાગનો હત્યાકાંડ રોલેટ એક્ટ ખિલાફત ચળવળ અસહકાર આંદોલન જલિયાંવાલા બાગનો હત્યાકાંડ રોલેટ એક્ટ ખિલાફત ચળવળ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ? બંકિમચંદ્ર મુનશી પ્રેમચંદ ઉમાશંકર જોષી રવિન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર મુનશી પ્રેમચંદ ઉમાશંકર જોષી રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? 25° 45° 180° 90° 25° 45° 180° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? ધીરજ દીપ્તિ ઘી ધારણા ધીરજ દીપ્તિ ઘી ધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ? તમિલનાડુ કેરલ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરલ કર્ણાટક આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 4.2 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળનો પરિઘ ___ મીટર મળે છે. 2.64 26.4 26.04 264 2.64 26.4 26.04 264 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP