ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? ડાહ્યાભાઈ મહેતા બેરિસ્ટર જીવનલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા બેરિસ્ટર જીવનલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? દિવાનજી રણછોડજી સર ટી. માધવરાવ મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી દિવાનજી રણછોડજી સર ટી. માધવરાવ મનુભાઈ મહેતા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્ય વ્યક્તિઓના ઉપનામ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મહારાજ - રવિશંકર રાવળ માસ્ટર બ્લાસ્ટર - સચિન તેંડુલકર રાજાજી - રાજગોપાલચારી હૉકીનો જાદૂગર - ધ્યાનચંદ મહારાજ - રવિશંકર રાવળ માસ્ટર બ્લાસ્ટર - સચિન તેંડુલકર રાજાજી - રાજગોપાલચારી હૉકીનો જાદૂગર - ધ્યાનચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ કયા વંશના હતા ? ગુર્જર પ્રતિહાર મૈત્રક રાષ્ટ્રકૂટો ચાલુક્ય ગુર્જર પ્રતિહાર મૈત્રક રાષ્ટ્રકૂટો ચાલુક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. ___ માં ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કર્યો. 1929 1928 1930 1942 1929 1928 1930 1942 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું ભૂમિપૂજન ક્યા રથળે કરવામાં આવ્યું હતું ? દિલ્હી દરવાજા માણેકબુરજ સરખેજ લાલ દરવાજા દિલ્હી દરવાજા માણેકબુરજ સરખેજ લાલ દરવાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP