GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારત દેશમાં સર્વપ્રથમ સહકારી ખાંડ ફેક્ટરી 1920 માં ક્યાં સ્થાપિત થઈ હતી ? માલેગાંવ બારડોલી નાશિક અહમદનગર માલેગાંવ બારડોલી નાશિક અહમદનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ધી નેશનલ રૂરલ યુટિલિટીઝ કો-ઓપરેટિવ ફિનાન્સ કોર્પોરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ? ન્યુ દિલ્હી, ભારત રોશડેલ, બ્રિટન મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા ડ્યુલ્લેસ, વર્જીનીયા, યુનાઈટેડ સ્ટેટસ ન્યુ દિલ્હી, ભારત રોશડેલ, બ્રિટન મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા ડ્યુલ્લેસ, વર્જીનીયા, યુનાઈટેડ સ્ટેટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી સંસ્થાના કર્મચારીઓનો પગાર કોણ નક્કી કરે છે ? પગાર પંચ રજિસ્ટ્રાર વ્યવસ્થાપક સમિતિ રાજ્યસરકાર પગાર પંચ રજિસ્ટ્રાર વ્યવસ્થાપક સમિતિ રાજ્યસરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) છંદ ઓળખાવો : આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ, 'તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ. અનુષ્ટુપ તોટક વંશસ્થ દોહરો અનુષ્ટુપ તોટક વંશસ્થ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અલંકાર ઓળખાવો : પાટણપુરી હાલ તુજ હાલ જ આવા. વ્યાજસ્તુતિ યમક ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ યમક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ગાંધીનગરથી ગાડી ઉપડી' - અધોરેખિત પદની વિભક્તિ દર્શાવો. કરણ અપાદાન સંપ્રદાન કર્તા કરણ અપાદાન સંપ્રદાન કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP