Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? રા.વિ. પાઠક કનૈયાલાલ મુનશી સુરેશ જોશી મનુભાઈ પંચોળી રા.વિ. પાઠક કનૈયાલાલ મુનશી સુરેશ જોશી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘મુખ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કાનન પાવન આનન સાવન કાનન પાવન આનન સાવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે ? આસામ મણિપુર મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મણિપુર મિઝોરમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કેશવે એક મોબાઈલ ફોન ₹ 15,400માં અને ફ્રીઝ ₹ 19,600માં ખરીદેલ. જે મોબાઈલ 15% નફા સાથે અને ફ્રીઝ 20% નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે ? નહીં નફો નહીં નુકસાન ₹ 1,620 નફો ₹ 1,610 નુકસાન ₹ 1,620 નુકસાન નહીં નફો નહીં નુકસાન ₹ 1,620 નફો ₹ 1,610 નુકસાન ₹ 1,620 નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાગાયતી ખેતી માટે કઈ જમીન વધુ અનુકૂળ છે. ક્ષારીય જમીન પડખાઉ જમીન કાળી જમીન રેતાળ જમીન ક્ષારીય જમીન પડખાઉ જમીન કાળી જમીન રેતાળ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Fill in the blank with Modal Auxiliary : ___ you feed them? used to can must shall used to can must shall ANSWER DOWNLOAD GUJARATI MCQ APP