Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંપૂર્ણ વિક્રેતા નોંધણીનાં કિસ્સામાં, તમામ સ્થાનિક કંપનીઓ માટે અરજી પ્રાપ્ત થયાના દિવસની અંદર વિક્રેતા નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. 60 દિવસ 120 દિવસ 90 દિવસ 45 દિવસ 60 દિવસ 120 દિવસ 90 દિવસ 45 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 1 માસ સુધીનાં નવજાત શિશુની સંભાળ માટે રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મુકી ? ચિરંજીવી યોજના આપેલ પૈકી એક પણ નહીં મા અમૃતમ યોજના બાળ સખા યોજના ચિરંજીવી યોજના આપેલ પૈકી એક પણ નહીં મા અમૃતમ યોજના બાળ સખા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) The service is currently inavailable unavailable non-available imavailable inavailable unavailable non-available imavailable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ધી ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 પ્રમાણે દુકાનદારોને અને વ્યવસાયકોનો કેટલા સમય માટે વ્યવસાય કરવાની છૂટ આપે છે ? 10 કલાક 24 કલાક 15 કલાક 12 કલાક 10 કલાક 24 કલાક 15 કલાક 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પીટલ સુધી આવવા જવાનાં ભાડા પેટે કેટલા રૂપિયા ચુકવવામાં આવે છે ? 500 રૂ. 200 રૂ. 300 રૂ. 100 રૂ. 500 રૂ. 200 રૂ. 300 રૂ. 100 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) યોજના આયોગનું સ્થાન 'નીતિ આયોગ' એ ક્યારે લિધુ ? 1 જાન્યુઆરી, 2012 1 જાન્યુઆરી, 2015 1 જાન્યુઆરી, 1953 1 જાન્યુઆરી, 1988 1 જાન્યુઆરી, 2012 1 જાન્યુઆરી, 2015 1 જાન્યુઆરી, 1953 1 જાન્યુઆરી, 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP