ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? દયારામ નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત દયારામ નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને 'સવાઈ ગુજરાતી' ઉપનામ કોણે આપેલું છે ? સ્વામી આનંદ રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી ગાંધીજી સ્વામી આનંદ રવિશંકર મહારાજ કનૈયાલાલ મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ? મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મુકુલ ચોકસી હરિહર ભટ્ટ મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મુકુલ ચોકસી હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ? હરિશ મંગલમ્ મોહન પરમાર જોસેફ મેકવાન નીરવ પટેલ હરિશ મંગલમ્ મોહન પરમાર જોસેફ મેકવાન નીરવ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક વિનોદ ભટ્ટ નગીનદાસ પારેખ ચિનુ મોદી હરિકૃષ્ણ પાઠક વિનોદ ભટ્ટ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામનું જન્મ સ્થળ જણાવો. ડભોઈ વઢવાણ શિનોઈ સુરત ડભોઈ વઢવાણ શિનોઈ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP