GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 “કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય." લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે ? પ્રશ્નવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ સાપેક્ષ સર્વનામ દર્શક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ સાપેક્ષ સર્વનામ દર્શક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ? કરણ વાઘેલા મહમૂદ બેગડો કુમારપાળ અહમદશાહ કરણ વાઘેલા મહમૂદ બેગડો કુમારપાળ અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 જો બસને અકસ્માત થાય તો અકસ્માત અંગેની પોલિસ ફરિયાદ કોણ નોંધાવશે ? ડેપો મેનેજર ડ્રાઈવર કન્ટ્રોલ મેનેજર કંડક્ટર ડેપો મેનેજર ડ્રાઈવર કન્ટ્રોલ મેનેજર કંડક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘મરીન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર' ક્યાં વિકસાવવામાં આવશે ? પિરોટન ટાપુ પીપાવાવ પોર્ટ દ્વારકા ITI શિયાળ બેટ પિરોટન ટાપુ પીપાવાવ પોર્ટ દ્વારકા ITI શિયાળ બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક જ ગ્રુપના ત્રણ મુસાફરો પાસે કુલ 40 કિ.ગ્રા. લગેજ છે. તો તેઓને આઠ સ્ટેજની મુસાફરી માટે કેટલી લગેજની રકમ ચૂકવવી પડશે ? શૂન્ય 240 રૂ. 640 રૂ. 400 રૂ. શૂન્ય 240 રૂ. 640 રૂ. 400 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કબડ્ડીની રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે ? 10 08 14 12 10 08 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP