કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્ષ 1930માં આયોજિત પ્રથમ FIFA વર્લ્ડ કપ ક્યા દેશની ટીમે જીત્યો હતો ? રશિયા પોર્ટુગલ ફ્રાન્સ ઉરૂગ્વે રશિયા પોર્ટુગલ ફ્રાન્સ ઉરૂગ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાતના નાણાં મંત્રી તરીકે કોણે શપથ લીધા ? ઋષિકેશ પટેલ કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા બળવંતસિંહ રાજપુત ઋષિકેશ પટેલ કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા બળવંતસિંહ રાજપુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) G20 સમિટ અંતર્ગત ક્યા શહેરને અર્બન-20 ઈવેન્ટની અધ્યક્ષતા મળી ? નાગપુર અમદાવાદ ઉડુપી પલવલ નાગપુર અમદાવાદ ઉડુપી પલવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ડૉ. વિક્રમ સારાભાઈની પુણ્યતિથી ક્યારે મનાવાય છે ? 29 ડિસેમ્બર 30 ડિસેમ્બર 28 ડિસેમ્બર 31 ડિસેમ્બર 29 ડિસેમ્બર 30 ડિસેમ્બર 28 ડિસેમ્બર 31 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં બાંગ્લાદેશમાં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાં ભારતીય નૌસેના ક્યા જહાજોએ ભાગ લીધો હતો ? INS કોચી આપેલ તમામ INS કવરતી INS સુમેધા INS કોચી આપેલ તમામ INS કવરતી INS સુમેધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ જેન્ડર ટૂલકિટ લૉન્ચ કરી ? UNICEF IMF UNDP વર્લ્ડ બેંક UNICEF IMF UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP