ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલિકા એકાંકી વાર્તા નવલકથા નવલિકા એકાંકી વાર્તા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? જ્યોતીન્દ્ર દવે - સોયદોરો ઝવેરચંદ મેઘાણી - બદમાશ પન્નાલાલ પટેલ - બાબુ વિજળી મોહનદાસ ગાંધી - જાત મહેનત જ્યોતીન્દ્ર દવે - સોયદોરો ઝવેરચંદ મેઘાણી - બદમાશ પન્નાલાલ પટેલ - બાબુ વિજળી મોહનદાસ ગાંધી - જાત મહેનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. રૂપક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા રૂપક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. વિનોબા ભાવે રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ? નવલરામ નર્મદ નરસિંહરાવ નંદશંકર મહેતા નવલરામ નર્મદ નરસિંહરાવ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP