GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કેટલા સ્ટેજ પછી અડધા સ્ટેજની ગણતરી ટીકીટ માટે લક્ષમાં લેવાની રહેશે નહિ ? ત્રણ દસ આઠ પાંચ ત્રણ દસ આઠ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Turn into active voice: "Let the weak not be insulted". The weak should not be insulted One should not insult weak Do not insult the weak Please do not insult the weak The weak should not be insulted One should not insult weak Do not insult the weak Please do not insult the weak ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? મૃણાલિની સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ મૃણાલિની સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃદુલા સારાભાઈ મલ્લિકા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે. રિસાયકલ બિન ડૉક્યુમેન્ટ માય કૉમ્પ્યુટર ડેસ્કટૉપ રિસાયકલ બિન ડૉક્યુમેન્ટ માય કૉમ્પ્યુટર ડેસ્કટૉપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય છે તો તે સંખ્યા કઈ હશે ? 360 240 300 180 360 240 300 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.8, 27, 64, ___, ___, 343 64, 125 125, 216 216, 512 72, 96 64, 125 125, 216 216, 512 72, 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP