ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ સાબરકાંઠા અમદાવાદ ભાવનગર આણંદ સાબરકાંઠા અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? શંખેશ્વર કાયાવરોહણ પાલીતાણા મહુડી શંખેશ્વર કાયાવરોહણ પાલીતાણા મહુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ગીતોને શું કહેવાય છે ? ચંદ્રાવળા પાવરી પુંજ હલોતરા ચંદ્રાવળા પાવરી પુંજ હલોતરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ - ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ? વલસાડ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ડાંગ જિલ્લામાં વલસાડ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ડાંગ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સીદીઓના ધમાલ નૃત્યમાં વગાડવામાં આવતા મોટા ઢોલને શું કહેવાય છે ? માયસીરા ધમાલ સેલાની મુશીરા માયસીરા ધમાલ સેલાની મુશીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ? આસો નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી અષાઢી નવરાત્રી આસો નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી અષાઢી નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP