GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલુ રૂ ઘા પર ચોંટાડી દેવું ? આયોડીન ફિનાઈલ ઓ.આર.એસ. ટીંક્ચર બેન્ઝોઈન આયોડીન ફિનાઈલ ઓ.આર.એસ. ટીંક્ચર બેન્ઝોઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? મૃણાલિની સારાભાઈ મલ્લિકા સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃદુલા સારાભાઈ મૃણાલિની સારાભાઈ મલ્લિકા સારાભાઈ ઈલાબેન ભટ્ટ મૃદુલા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર (GEER Foundation) ક્યાં આવેલું છે ? ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ ગાંધીનગર ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લિક્વિડ ખાતર બનાવવાનું એકમ હાલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ? નર્મદા - યુરિયા એકમ, સુરત નર્મદા - વડોદરા એકમ સરદાર ફર્ટીલાઈઝર - ભરૂચ એકમ ઈફકો - કલોલ એકમ નર્મદા - યુરિયા એકમ, સુરત નર્મદા - વડોદરા એકમ સરદાર ફર્ટીલાઈઝર - ભરૂચ એકમ ઈફકો - કલોલ એકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફ૨જો પૈકી નથી ? પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી. કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે. ભાડા વગર કોઈને બેસવા નહીં દે. ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યાં શરૂ થઈ હતી ? ભાવનગર સુરત પાટણ જામનગર ભાવનગર સુરત પાટણ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP