GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજોમાંથી નથી ? ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. ટીકીટો મુજબના નાણાંનો હિસાબ ડેપો ખાતે જમા કરાવવો. એડવાન્સ બુકીંગ વાઉચર ચકાસી મુસાફરોને બેસાડવા. અકસ્માત થાય તો ઈજા પામેલા મુસાફરોને દવાખાને ના પહોંચાડવા. રૂટ પર આવતાં બસ સ્ટોપ પર બેલ મારી બસ થોભાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જૈમિન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે ? કબડ્ડી યોગ વોલીબોલ ખો-ખો કબડ્ડી યોગ વોલીબોલ ખો-ખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘ત્રિભુવનગંડ’, ‘સિદ્ધચક્રવર્તી’, ‘અવંતીનાથ’ જેવા બિરૂદ ગુજરાતના કયા સમ્રાટે ધારણ કર્યા હતા ? કર્ણદેવ વાઘેલા જયસિંહ સોલંકી ભીમદેવ બીજો કુમારપાળ કર્ણદેવ વાઘેલા જયસિંહ સોલંકી ભીમદેવ બીજો કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ? Hardware આપેલ પૈકી એક પણ નહીં Network Software Hardware આપેલ પૈકી એક પણ નહીં Network Software ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "છકડો જકાતનાકે જ ઊભો રહી જાય.’’ આ વાક્યમાં ‘નિપાત’ શોધો. જ રહી જાય છકડો જ રહી જાય છકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ફાઈલ અથવા ફોલ્ડર ડીલીટ કર્યા પછી તે ___ જગ્યાએ જાય છે. રિસાયકલ બિન માય કૉમ્પ્યુટર ડૉક્યુમેન્ટ ડેસ્કટૉપ રિસાયકલ બિન માય કૉમ્પ્યુટર ડૉક્યુમેન્ટ ડેસ્કટૉપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP