ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? હૈદરાબાદ મુંબઈ દિલ્હી કલકત્તા હૈદરાબાદ મુંબઈ દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું ? કેરાલા પંજાબ રાજસ્થાન ગુજરાત કેરાલા પંજાબ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનિંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? 15 ફેબ્રુઆરી 1950 30 માર્ચ 1950 1 માર્ચ 1950 15 માર્ચ 1950 15 ફેબ્રુઆરી 1950 30 માર્ચ 1950 1 માર્ચ 1950 15 માર્ચ 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રિઝવ બેંકે કયા વર્ષથી સહકારી બેન્કોના ધિરાણ અને થાપણ પરના વ્યાજના દરોને અમુક શરતોને આધિન અંકુશ મુકત કર્યા હતા ? 1994 1997 1995 1996 1994 1997 1995 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "Faster, sustainable and more inclusive Growth" એવું ગૌણ શીર્ષક કઈ પંચવર્ષીય યોજનામાં આપવામાં આવેલ હતું ? નવમી બારમી અગિયારમી દસમી નવમી બારમી અગિયારમી દસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? પાંચમી ચોથી સાતમી છઠ્ઠી પાંચમી ચોથી સાતમી છઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP