ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1935 માં ભારતીય રીઝર્વ બેંકની મુખ્ય ઓફીસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી ? હૈદરાબાદ કલકત્તા મુંબઈ દિલ્હી હૈદરાબાદ કલકત્તા મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતની વસ્તી ધનની પ્રતિ ચોરસ કિ.મી. કેટલી છે ? 324 306 316 308 324 306 316 308 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બ્રિકસબેંકના પ્રથમ વડા કયા દેશના છે ? બ્રાઝિલ રશિયા ભારત ચીન બ્રાઝિલ રશિયા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી (PFRDA) નું મુખ્ય મથક કયાં છે ? ભોપાલ નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ભોપાલ નવી દિલ્હી અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ? 15 14 7 10 15 14 7 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ સ્થાપવામાં /શરૂ કરવામાં આવ્યું ? 1999 1992 1993 2001 1999 1992 1993 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP