GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતમાં 1936માં સ્થપાયેલા “સ્વતંત્ર મજદૂર પક્ષ'' ની સ્થાપના કરવામાં નીચેના પૈકી કયા મહાનુભાવ મુખ્ય હતા? ડૉ. બાબા સાહેબ આંબેડકર બાબુ જગજીવનરામ મીનુ મસાણી કામરાજ નાદર ડૉ. બાબા સાહેબ આંબેડકર બાબુ જગજીવનરામ મીનુ મસાણી કામરાજ નાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) હાઈડ્રોજન પરમાણુનો વ્યાસ કેટલા નેનોમીટર હોય છે ? 0.1 nm 10 nm 1 nm 0.01 nm 0.1 nm 10 nm 1 nm 0.01 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ઓપરેશન ફ્લડ” કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો? 1970 1985 1967 1975 1970 1985 1967 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) They ___ the clinic after the doctor ___ reach, left reached, had left reached, left reach, leave reach, left reached, had left reached, left reach, leave ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતની સર્વ પ્રથમ ખાંડની સહકારી ફેક્ટરી કઈ ? ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ધી મરોલી ખાંડ ઉઘોગ સહકારી મંડળી લિ., મરોલી શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ., બારડોલી ચલથાણ વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ., ચલથાણ શ્રી ગણદેવી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. , ગણદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે, તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ? 420 મીટર 280 મીટર 640 મીટર 560 મીટર 420 મીટર 280 મીટર 640 મીટર 560 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP