GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે ? કાળુભાર ઘેલો ભાદર મચ્છુ કાળુભાર ઘેલો ભાદર મચ્છુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Wordમાં ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ___ કહેવાય છે. Editing Re-writing Setting Writing Editing Re-writing Setting Writing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘‘ચા પાણી’’ કયો સમાસ છે ? તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ શ્લેષ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘બિન્દુ સરોવર’ ક્યાં આવેલું છે ? પાટણ અમદાવાદ સિધ્ધપુર કચ્છ પાટણ અમદાવાદ સિધ્ધપુર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Excel ની એક સીટમાં કુલ કેટલાં કૉલમ હોય છે ? 255 254 258 256 255 254 258 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય છે તો તે સંખ્યા કઈ હશે ? 180 360 300 240 180 360 300 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP