GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘જાસોરનો ડુંગર’ કયા જીલ્લામાં આવેલ છે ? મહેસાણા ભાવનગર બનાસકાંઠા પાટણ મહેસાણા ભાવનગર બનાસકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘કૃષ્ણમૃગ’નું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ? ગીર વેળાવદર ધારી વાંસદા ગીર વેળાવદર ધારી વાંસદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ? 10 મિનિટ 20 મિનિટ 15 મિનિટ 6 મિનિટ 10 મિનિટ 20 મિનિટ 15 મિનિટ 6 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક રકમનાં 5% સાદા વ્યાજના પાંચમાં વર્ષ અને છઠ્ઠા વર્ષના વ્યાજમાં રૂ. 42 નો તફાવત છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 840 રૂ. 7600 રૂ. 12000 રૂ. 8400 રૂ. 840 રૂ. 7600 રૂ. 12000 રૂ. 8400 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 UPS નું આખુ નામ શું છે ? Uninterruptible Pin Sky Uninterruptible Power Supply United Power Supply United Post Supply Uninterruptible Pin Sky Uninterruptible Power Supply United Power Supply United Post Supply ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.8, 27, 64, ___, ___, 343 216, 512 72, 96 64, 125 125, 216 216, 512 72, 96 64, 125 125, 216 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP